સ્વામિનારાયણ અક્ષરપીઠ ગુરુજીનાં લઉં રે ઓવારણાં ઓડિયો આલ્બમ પ્રકાશિત કરતાં આનંદ અનુભવે છે. પ્રસ્તુત ઓડિયો આલ્બમમાં વર્ષ ૨૦૨૫માં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ ઉત્સવ-પ્રસંગોએ પ્રસ્તુત થયેલાં નૃત્યગીતો, અમદાવાદમાં પ્રમુખવરણી અમૃતમહોત્સવ નિમિત્તે પ્રસ્તુત થયેલ નૃત્યગીતો, વડોદરા ખાતે યોજાયેલ મહંતસ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવના નૃત્યગીતો તેમજ જયપુરમાં પ્રસ્તુત થયેલ મહંતસ્વામી મહારાજના સ્વાગત ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે કે આ ગીતોના શ્રવણથી પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે આપેલ દિવ્ય લાભની સુખદ સ્મૃતિઓ સૌને થતી રહેશે.
Click on 'Track Title' to download the high res AIFF file
|
Title |
Lyrics By |
Sung By |
|
Mangalacharan |
Sadhu Viveksagardas |
Jaydeep Swadia & Chorus |
|
Avo Padharo Mahant Swami |
Sadhu Madhurvadandas |
Shankar Mahadevan, Jaydeep Swadia & Chorus |
|
Dham Dhamadham Dhol |
Sadhu Aksharjivandas |
Sadhu Gurudarshandas, Juket Patel & Chorus |
|
Rajadhiraj Padharya Chhe |
Sadhu Divyamanandas |
Sudhir Yaduvanshi, Jaydeep Swadia, Jaimin Vaidya, Mihir Pithadiya & Chorus |
|
Mandiram Mandiram |
Jitendra Timbadiya |
Amey Date, Alap Desai & Chorus |
|
Amrut Mahotsav |
Sadhu Madhurvadandas |
Aditya Gadhavi, Jaydeep Swadia & Chorus |
|
Amrut Mahotsav Aje Re |
Sadhu Aksharjivandas |
Nirav Vaidya, Jaimin Vaidya & Chorus |
|
Pramukh Swamine Vandan |
Parag Shastri |
Vijayprakash, Parag Shastri & Chorus |
|
He Swaminarayan Swagatam |
Sadhu Madhurvadandas |
Shankar Mahadevan & Chorus |
|
Tek Na Mele Re |
Brahmanand Swami |
Sudhir Yaduvanshi & Chorus |
|
Jogi Joya Jovanu Kai Na Rahyu Re |
Dula Bhaya Kag |
Chetan Gadhavi & Chorus |
|
Harakhthi Haidu Ubharay |
Sadhu Aksharvatsaldas |
Hariom Gadhavi, Sadhu Gunantitkirtandas & Chorus |
|
Vari Jau Re Balihari Jau Re |
Sadhu Madhurvadandas |
Swarupkhan & Chorus |